ગુરુવાર, 7 એપ્રિલ, 2011

રામ રામ, ભાઈઓ તથા તેમની વ્હાલી બહેનો

મિત્રો - શ્રોતાઓ - દર્શકો - બ્લોગરો - મુલાકાતીઓ અને મારા વ્હાલા ભાઈઓ તથા તેમની વ્હાલી બહેનો.
તમામ લોકોને રામ-રામ. તમારું બધાનું સ્વાગત છે. 

કોઈને હસાવવું એ પણ એક કળા છે, અને એ કળા મારામાં નથી.
આવો, તમારી પહેલા આવેલા કેટલાક મુલાકાતીઓને નીહાળીએ.

 

સોરી મિત્રો, તમારો ફોટો કદાચ ન મુકાયો હોય તો. 
  (મુકવા જેવો હોય તો મુકીએ ને!!!)

3 ટિપ્પણીઓ:

 1. ખુબ સરસ હિરેનભાઈ.
  (આને કહેવાય, પોતે જ પોતાની પીઠ થાબડવી.)

  જવાબ આપોકાઢી નાખો
 2. હિરેનભાઈ આપના બ્લોગને ગુજરાતી બ્લોગ્પીડિયા બ્લોગ એગ્રીગેટર માં સામેલ કર્યો છે મુલાકાત લેશો http://rupen007.feedcluster.com/

  હિરેનભાઈ આપને ગરવા ગુજરાતીઓનું નેટજગત ગ્રુપમાં જોડાવા આમંત્રણ છે .મુલાકાત લેશો http://groups.google.co.in/group/netjagat

  https://groups.google.com/forum/?fromgroups#!forum/netjagat

  જવાબ આપોકાઢી નાખો

મિત્રો, અહિંયા કંઈક લખો - બસ એક મીનીટ થાશે.