ગુરુવાર, 7 એપ્રિલ, 2011

ટવીટર પર મેં જોયેલી સૌથી રમુજી ટવીટ અને રીમીક્ષ જોડકણું

|| નમસ્તે - પડો રસ્ત્તે ||
ટ્વીટર પર મેં જોયેલી સૌથી રમુજી ટ્વીટ,

રામ રામ, ભાઈઓ તથા તેમની વ્હાલી બહેનો

મિત્રો - શ્રોતાઓ - દર્શકો - બ્લોગરો - મુલાકાતીઓ અને મારા વ્હાલા ભાઈઓ તથા તેમની વ્હાલી બહેનો.
તમામ લોકોને રામ-રામ. તમારું બધાનું સ્વાગત છે. 

કોઈને હસાવવું એ પણ એક કળા છે, અને એ કળા મારામાં નથી.